કડીની NPCCSM-BCAના વિદ્યાર્થીઓએ ગાંધીનગરની IACEની ઔદ્યોગિક મુલાકાત લીધી
Loading...
Date
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Sandesh News paper
Abstract
વિદ્યાર્થીઓએ IACEની મુલાકાત લઈને મોબાઇલ ઉદ્યોગની કામગીરી, નવી ટેકનોલોજી અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું.
Description
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ મોબાઇલ ઉદ્યોગના આધુનિક તંત્ર, સોફ્ટવેર વિકાસ, વેબસાઇટ વિકાસ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને વિવિધ ટેકનોલોજી અંગે માહિતી મેળવી. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવ મળ્યો.
Citation
કડી સર્વ વિદ્યાલય સંલગ્ન નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ (NPCCSM-BCA)ના વિદ્યાર્થીઓની ગાંધીનગરની IACE ખાતે ઔદ્યોગિક મુલાકાત.
