Aazadina ladvaiya shree punamchand jeshankar pandyanu swatantra sangramma pradan
Loading...
Date
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Ayudh : International peer-reviewed refereed Journal vol-2
Abstract
ભારતની આઝાદીની ચળવળમાં ભારતભરના વ્યક્તિઓ જોડાયા હતા. ખાસ કરીને યુવાનોએ પણ આઝાદીની પ્રાપ્તિ માટે અનેક બલિદાનો આપ્યા હતાં. સાબરકાંઠાના યુવાનો પણ તેમાં સક્રિય રીતે જોડાયેલા હતા. તેવા ઓછા જાણીતા વ્યક્તિની આ લેખમાં માહિતી આપવામાં આવી છે.
