'Lokbolina Lokpriy Kavi Dula Bhaya Kag'

Loading...
Thumbnail Image

Journal Title

Journal ISSN

Volume Title

Publisher

Navabharat Sahitya Mandir Ahemdabad

Abstract

લોકસાહિત્યના ગગનના દેદીપ્યમાન સિતારા અને યુગદ્રષ્ટા મહાપુરુષ એવા *પદ્મશ્રી દુલા ભાયા કાગ* (કાગ બાપુ) આજે પણ જન-જનના હૃદયમાં જીવંત છે. તેમની વાણીમાં સાહિત્યિક વૈવિધ્યનું જે અદભૂત અમૃત રહેલું છે, તેને પ્રસ્તુત પુસ્તકમાં ‘કાગવાણી’ને કેન્દ્રસ્થાને રાખીને અત્યંત ગહનતાથી આલેખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કાગ બાપુના સાહિત્યિક પાસાઓ, રામાયણ અને મહાભારતના પાવન પ્રસંગોનું નિરૂપણ તેમજ તેમના નીતિશાસ્ત્ર અને સામાજિક ઉત્થાનના વિચારોને સુપેરે વાચા આપવામાં આવી છે. વિશેષ રૂપે, કાગ બાપુના સાહિત્યમાં વણાયેલા સમાજ સુધારણાના અભિગમ અને તેમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના આદર્શ જીવન-મૂલ્યોને પણ અહીં વણી લેવામાં આવ્યા છે. કાગબાપુના આ વિરાટ સાહિત્ય સાગરને મેં મારી અલ્પ સમજણ પ્રમાણે આ પુસ્તકમાં અંકિત કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. જ્યારે હું તેમના સાહિત્યના ગાઢ સંપર્કમાં આવ્યો, ત્યારે જે સાહિત્યિક દ્રષ્ટિ અને સંવેદના પ્રાપ્ત થઈ, તેને આ કૃતિ દ્વારા સાહિત્ય જગત અને ભાવકો સમક્ષ અર્પણ કરી છે.આ પુસ્તક સર્વે સાહિત્ય પ્રેમીઓના મનને સ્પર્શી જશે તેવી મને અતૂટ શ્રદ્ધા છે.

Description

Citation

Navabharat Sahitya Mandir Ahemdabad

Collections

Endorsement

Review

Supplemented By

Referenced By