'Lokbolina Lokpriy Kavi Dula Bhaya Kag'

dc.contributor.authorDr. Naresh Dave
dc.date.accessioned2026-09-21T03:47:05Z
dc.date.issued2026-06-30
dc.description.abstractલોકસાહિત્યના ગગનના દેદીપ્યમાન સિતારા અને યુગદ્રષ્ટા મહાપુરુષ એવા *પદ્મશ્રી દુલા ભાયા કાગ* (કાગ બાપુ) આજે પણ જન-જનના હૃદયમાં જીવંત છે. તેમની વાણીમાં સાહિત્યિક વૈવિધ્યનું જે અદભૂત અમૃત રહેલું છે, તેને પ્રસ્તુત પુસ્તકમાં ‘કાગવાણી’ને કેન્દ્રસ્થાને રાખીને અત્યંત ગહનતાથી આલેખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કાગ બાપુના સાહિત્યિક પાસાઓ, રામાયણ અને મહાભારતના પાવન પ્રસંગોનું નિરૂપણ તેમજ તેમના નીતિશાસ્ત્ર અને સામાજિક ઉત્થાનના વિચારોને સુપેરે વાચા આપવામાં આવી છે. વિશેષ રૂપે, કાગ બાપુના સાહિત્યમાં વણાયેલા સમાજ સુધારણાના અભિગમ અને તેમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના આદર્શ જીવન-મૂલ્યોને પણ અહીં વણી લેવામાં આવ્યા છે. કાગબાપુના આ વિરાટ સાહિત્ય સાગરને મેં મારી અલ્પ સમજણ પ્રમાણે આ પુસ્તકમાં અંકિત કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. જ્યારે હું તેમના સાહિત્યના ગાઢ સંપર્કમાં આવ્યો, ત્યારે જે સાહિત્યિક દ્રષ્ટિ અને સંવેદના પ્રાપ્ત થઈ, તેને આ કૃતિ દ્વારા સાહિત્ય જગત અને ભાવકો સમક્ષ અર્પણ કરી છે.આ પુસ્તક સર્વે સાહિત્ય પ્રેમીઓના મનને સ્પર્શી જશે તેવી મને અતૂટ શ્રદ્ધા છે.
dc.description.sponsorshipno
dc.identifier.citationNavabharat Sahitya Mandir Ahemdabad
dc.identifier.isbn9789366571362
dc.identifier.urihttp://160.160.1.15:4000/handle/123456789/819
dc.language.isoGujarati
dc.publisherNavabharat Sahitya Mandir Ahemdabad
dc.relation.ispartofseries9789366571362
dc.subjectલોકસાહિત્ય
dc.subjectદુલા ભાયા કાગ
dc.subjectકાગવાણી
dc.subjectજીવન-મૂલ્યો
dc.subjectસમાજ
dc.title'Lokbolina Lokpriy Kavi Dula Bhaya Kag'
dc.typeBook

Files

Original bundle

Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
DULA BHAYA BY Naresh Dave.pdf
Size:
3.03 MB
Format:
Adobe Portable Document Format

License bundle

Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
license.txt
Size:
1.45 KB
Format:
Item-specific license agreed to upon submission
Description:

Collections