' KUPATRNI AAGAL VASTU N VAVIYE ' - SURTA ANE SUPATRANI SANSHAYHIN BHAKTI ZANKHANA RAJU KARTI GANGASATINI BHAJAN RACHNA

Loading...
Thumbnail Image

Journal Title

Journal ISSN

Volume Title

Publisher

PARIVESH

Abstract

ભારતીય જ્ઞાન પરંપરામાં અધ્યાત્મ જ્ઞાન ઉત્તમ છે અને તેને પામવા માટે ગુરુ કૃપા અનિવાર્ય છે. વચન અને વિવેક એ ભક્તિ પરંપરાનું મહત્વનું લક્ષણ છે. જે નાર અને નારી તેને પામી ગયાં તે ઈશ્વર કોટીએ પહોંચી શકે છે અને તેને બ્રહ્માદિક પણ વંદન કરે તેવું ગંગાસતી પાનબાઈને કહે છે. સતસંગ એટલે સત્યનો સંગ અને જે સત્યને વળગીને જ આગળ વધ્યા તે સિદ્ધ થયા છે. ગંગાસતી ગુરુની સાથે શિષ્યોને પણ શાનથી સમજાવે છે.

Description

Citation

Collections

Endorsement

Review

Supplemented By

Referenced By