‘સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન" અંતગર્ત કડીમાં આંતરિક હેકાથોન યોજાઇ

Loading...
Thumbnail Image

Journal Title

Journal ISSN

Volume Title

Publisher

Sandesh News paper

Abstract

કડી ખાતે વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વિવિધ વાસ્તવિક સમસ્યાઓના નવીન અને ટેકનોલોજી આધારિત ઉકેલો રજૂ કર્યા.

Description

આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રોજેક્ટ/આઈડિયા રજૂ કર્યા અને માર્ગદર્શકો દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Keywords

Citation

કડી ખાતે યોજાયેલ ‘સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન – 2025’ના આંતરિક હેકાથોન અંગેનો ગુજરાતી અખબારી અહેવાલ.

Endorsement

Review

Supplemented By

Referenced By