ગાંધીજીનાં વિચારોનું વિશ્લેષણ

Loading...
Thumbnail Image

Journal Title

Journal ISSN

Volume Title

Publisher

Abstract

વર્તમાન સંદર્ભમાં ગાંધીજીના વિચારોનું અર્થઘટન કરવું જરૂરી છે. આ અર્થઘટન બે સ્તરે કરી શકાય છે : પ્રથમ વૈકલ્પિક સામાજિક વ્યવસ્થા તરીકે, બીજું, સંવાદ વિશ્લેષણના સંદર્ભમાં. ગાંધીજીના વિચારોના અર્થઘટનમાં અનેક પરિમાણો લેવામાં આવે છે. ગાંધીજી પરંપરાગત વ્યાખ્યા પ્રમાણે બૌદ્ધિક ન હતા. તેમના વિચારો તેમના વાર્તાલાપ, પત્રો, ભાષણો, લેખો, પુસ્તકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ વિચારો ઘણા પુસ્તકો, સામયિકો અને ગાંધીજી ગ્રંથાવલિ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ-છ દાયકોમાં, બૌદ્ધિકો દ્વારા ગાંધીજીના વિચારોનું અમૂર્ત સ્તરે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિવિધ વિષયોના વિચારકોએ ગાંધીજીના વૈચારિક યોગદાનનું વ્યક્તિલક્ષી પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ દ્વારા ભારતીય અને વિદેશી લેખકોએ ગાંધીજીના વિચારોને બૌદ્ધિક સ્તરે રજૂ કરીને વ્યવસ્થિત રીતે ગોઠવવાનો પ્રયાસ કર્યો છે.

Description

Keywords

Citation

Collections

Endorsement

Review

Supplemented By

Referenced By