ગાંધીજીનાં વિચારોનું વિશ્લેષણ

dc.contributor.authorDR PARESHKUMAR V CHAUHAN
dc.date.accessioned2026-10-09T07:55:40Z
dc.date.issued2023-07-31
dc.description.abstractવર્તમાન સંદર્ભમાં ગાંધીજીના વિચારોનું અર્થઘટન કરવું જરૂરી છે. આ અર્થઘટન બે સ્તરે કરી શકાય છે : પ્રથમ વૈકલ્પિક સામાજિક વ્યવસ્થા તરીકે, બીજું, સંવાદ વિશ્લેષણના સંદર્ભમાં. ગાંધીજીના વિચારોના અર્થઘટનમાં અનેક પરિમાણો લેવામાં આવે છે. ગાંધીજી પરંપરાગત વ્યાખ્યા પ્રમાણે બૌદ્ધિક ન હતા. તેમના વિચારો તેમના વાર્તાલાપ, પત્રો, ભાષણો, લેખો, પુસ્તકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ વિચારો ઘણા પુસ્તકો, સામયિકો અને ગાંધીજી ગ્રંથાવલિ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ-છ દાયકોમાં, બૌદ્ધિકો દ્વારા ગાંધીજીના વિચારોનું અમૂર્ત સ્તરે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિવિધ વિષયોના વિચારકોએ ગાંધીજીના વૈચારિક યોગદાનનું વ્યક્તિલક્ષી પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ દ્વારા ભારતીય અને વિદેશી લેખકોએ ગાંધીજીના વિચારોને બૌદ્ધિક સ્તરે રજૂ કરીને વ્યવસ્થિત રીતે ગોઠવવાનો પ્રયાસ કર્યો છે.
dc.identifier.urihttp://160.160.1.15:4000/handle/123456789/857
dc.language.isoGujarati
dc.relation.ispartofseries2319-3522; 2319-3522
dc.titleગાંધીજીનાં વિચારોનું વિશ્લેષણ
dc.typeArticle

Files

Original bundle

Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
1000198823.pdf
Size:
2.28 MB
Format:
Adobe Portable Document Format

License bundle

Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
license.txt
Size:
1.45 KB
Format:
Item-specific license agreed to upon submission
Description:

Collections