વિવિધ ક્ષમતાના પ્રોફાઇલિંગ દ્વારા અધ્યેતા-કેન્દ્રિત શિક્ષણ: NEP-2020ની સંકલ્પનાનો વ્યવહારિક ઉપયોગ (Learner-Centered Education through Differential Ability Profiling: Conceptualizing NEP-2020 in Practice)
| dc.contributor.author | Patel, Harikrishna | |
| dc.contributor.author | Raval, Ajay | |
| dc.date.accessioned | 2026-06-04T08:05:21Z | |
| dc.date.issued | 2025-12-01 | |
| dc.description.abstract | રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ભારતમાં અધ્યેતા-કેન્દ્રિત શિક્ષણ તરફ પરિવર્તનકારી પગલાંની કલ્પના કરે છે જેમાં સર્વસમાવેશકતા, વૈયક્તિકીકરણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અભ્યાસ પત્ર ડિફરન્શિયલ એબિલિટી પ્રોફાઇલિંગ (DAP) દ્વારા NEP-2020ના અમલીકરણની સંકલ્પના કરે છે. જે વ્યક્તિગત અધ્યેતાની ક્ષમતાઓ, જેમ કે આંકડાકીય, યાંત્રિક, તર્ક, ક્લોઝર, અવકાશીય, ગુજરાતી મૌખિક, હિન્દી મૌખિક અને કારકૂની ક્ષમતાઓને ઓળખવા માટેની પદ્ધતિ છે. તાજેતરના સંશોધન અને નીતિ વિશ્લેષણના આધારે આ અભ્યાસ દર્શાવે છે કે DAP કેવી રીતે NEP-2020ના ક્ષમતા-આધારિત (competency-based), બહુ-વિદ્યાશાખાકીય (Multi- Disciplinary) અને સર્વસમાવેશક શિક્ષણના સિદ્ધાંતો સાથે સુસંગત છે. આ અભ્યાસ પત્ર વ્યક્તિગત શિક્ષણ માર્ગો બનાવવા માટે મનોવૈજ્ઞાનિક અને ભાષાકીય પ્રોફાઇલિંગને વર્ગખંડની પ્રેક્ટિસમાં સંકલિત કરવા માટેનું એક માળખું પ્રસ્તુત કરે છે. તે નિષ્કર્ષ આપે છે કે DAP દ્વારા NEP-2020ને કાર્યરત કરવાથી વિવિધ અધ્યેતાઓ માટે સમાન અને ક્ષમતા- આધારિત શિક્ષણનું નિર્માણ થઈ શકે છે. | |
| dc.description.sponsorship | MMPRC, KSV, Gandhinagar | |
| dc.identifier.issn | 2582-8770 | |
| dc.identifier.uri | http://160.160.1.15:4000/handle/123456789/265 | |
| dc.language.iso | Gujarati | |
| dc.publisher | GAP भाषा A MULTILINGUAL JOURNAL OF RESEARCH | |
| dc.subject | NEP-2020 | |
| dc.subject | અધ્યેતા-કેન્દ્રિત શિક્ષણ | |
| dc.subject | ડિફરન્શિયલ એબિલિટી પ્રોફાઇલિંગ (DAP) | |
| dc.subject | સર્વસમાવેશક શિક્ષણ | |
| dc.subject | શૈક્ષણિક મનોવિજ્ઞાન | |
| dc.subject | વ્યક્તિગત શિક્ષણ | |
| dc.subject | ભારત | |
| dc.title | વિવિધ ક્ષમતાના પ્રોફાઇલિંગ દ્વારા અધ્યેતા-કેન્દ્રિત શિક્ષણ: NEP-2020ની સંકલ્પનાનો વ્યવહારિક ઉપયોગ (Learner-Centered Education through Differential Ability Profiling: Conceptualizing NEP-2020 in Practice) | |
| dc.type | Article |
Files
Original bundle
1 - 1 of 1
Loading...
- Name:
- Dr.HAP Paper Published in GAP-BHASA (DEC-2025).pdf
- Size:
- 671.63 KB
- Format:
- Adobe Portable Document Format
License bundle
1 - 1 of 1
Loading...
- Name:
- license.txt
- Size:
- 1.45 KB
- Format:
- Item-specific license agreed to upon submission
- Description:
